શાળાની અપડેટ એપ્લિકેશન Easyway (જૂલાઇ-૨૦૧૯) ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો. Easyway એપ્લિકેશન ને ડાઉનલોડ કરવામાં કોઈ પ્રોબ્લેમ આવે તો નીચેના મોબાઈલ પર સંપર્ક કરવો. સંજય શ્રીમાળી - 8849616153
ધોરણ:11 મા પ્રવેશ મેળવવા માટે નીચેની લિંક પર ક્લિક કરો. તા.21.05.2019 ના રોજ સવારે 8:00 વાગયા પછી રજિસ્ટ્રેશન કરી શકાશે. ધોરણ:11 પ્રવેશ રજિસ્ટ્રેશન રજિસ્ટ્રેશન કરવામાં મુશ્કેલીઓ પડે તો નીચેના મોબાઇલ નંબરનો સંપર્ક કરો. સંજય શ્રીમાળી-8849616153
વાર્ષિક પરીક્ષા-2018-19નું પરિણામ આજ રોજ તા. 30.04.2019ને મંગળવાર 3:00 વાગ્યે શાળાની એપ્લિકેશન માં જાહેર કરવાં આવેલ છે. તો ધોરણ:9 અને 11 ના વિધાર્થીઓએ જોઈ લેવું.
શાળાની એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. Easyway એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી પ્લેસ્ટોરમાં જઈને ગૂગલ ડોક ડાઉનલોડ કરવું ફરજિયાત છે. https://docs.google.com/ એપ્લિકેશન ને ડાઉનલોડ કરવામાં કોઈ પ્રોબ્લેમ આવે તો નીચેના મોબાઈલ પર સંપર્ક કરવો. સંજય શ્રીમાળી - 8849616153