વાર્ષિક પરીક્ષા-2018-19નું પરિણામ આજ રોજ તા. 30.04.2019ને મંગળવાર 3:00 વાગ્યે શાળાની એપ્લિકેશન માં જાહેર કરવાં આવેલ છે. તો ધોરણ:9 અને 11 ના વિધાર્થીઓએ જોઈ લેવું.
શાળાની અપડેટ એપ્લિકેશન Easyway (જૂલાઇ-૨૦૧૯) ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો. Easyway એપ્લિકેશન ને ડાઉનલોડ કરવામાં કોઈ પ્રોબ્લેમ આવે તો નીચેના મોબાઈલ પર સંપર્ક કરવો. સંજય શ્રીમાળી - 8849616153
Comments
Post a Comment